મારા પ્રોજેક્ટ્સ
💻
અહીં મારા BCA અભ્યાસ દરમિયાન બનાવેલા સોફ્ટવેર પ્રોજેક્ટ્સ અને મારા વ્યક્તિગત સંશોધન કાર્યો રજૂ કર્યા છે.
૧. ડિજિટલ પોર્ટફોલિયો
આ મારી વ્યક્તિગત વેબસાઇટ છે. આમાં મેં HTML5, CSS3 અને JavaScript નો ઉપયોગ કરીને Responsive Design બનાવી છે. આ સાઈટ સંપૂર્ણપણે સુરક્ષિત અને SEO ફ્રેન્ડલી છે.
HTML5
CSS3
SEO
૨. વંશાવલી સંશોધન
મહારાણા પ્રતાપના વંશજો (પુરાવત સિસોદિયા) નો ૧૫ પેઢીનો ઈતિહાસ ડિજિટલ સ્વરૂપે સાચવવાનો આ એક પ્રયાસ છે.
Research
History
૩. Student Management
BCA સેમેસ્ટર-1 ના પ્રોજેક્ટ તરીકે મેં 'C Language' માં સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે. જે વિદ્યાર્થીઓના નામ, રોલ નંબર અને માર્ક્સ સ્ટોર કરી શકે છે.
C Language
Logic