મારા વિષે
હું, શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રણીત "પુષ્ટિભક્તિમાર્ગ" નો નિષ્ઠાવાન અનુયાયી છું. મારા મતે, શુદ્ધાદ્વૈતવાદ માત્ર એક ધાર્મિક વાદ નથી, પરંતુ વિશ્વશાંતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતી એક જીવનશૈલી છે.
એક તરફ મને વીર શિરોમણી શ્રીમહારાણા પ્રતાપસિંહજી ના 11મા પુત્ર શ્રી પૂરનમલજી ના (16th Generation) વંશજ હોવાનું ગૌરવ છે, તો બીજી તરફ સમર્થ સદ્દગુરુનું આધ્યાત્મિક માર્ગદર્શન પણ પ્રાપ્ત છે. શૌર્ય અને સમર્પણનો આ સુમેળ મને જીવનના દરેક ક્ષેત્રમાં અડગ રહેવાની પ્રેરણા આપે છે.
।।વંશાવલી।।
(મેવાડના શ્રી મહારાણા પ્રતાપસિંહજી થી ભાર્ગવસિંહ સુધીની ૧૬ પેઢીઓ)
210. (54) प्रतापसिंह प्रथम
|| उपशाखा का आरंभ ||
226. भार्गवसिंहजी (वर्तमान)
BCA Student
Securing Our Digital Treasury
આધુનિક ટેકનોલોજી દ્વારા અમે વંશાવલી અને ઇતિહાસને એવી રીતે સુરક્ષિત કરી રહ્યા છીએ જે આવનારી પેઢીઓ માટે કાયમી માર્ગદર્શન પૂરું પાડશે.
Explore Full ArchivesDigital Vansh-Vruksh
The official interactive genealogy of the Sisodiya lineage. Trace the documented history through the descendants of Shri Puranmalji.
Access Record →श्रीकृष्णार्पणमस्तु